ભરૂચ: નેત્રંગના ચાસવડની દૂધડેરીમાંથી રૂ.5 લાખના ઘીની ચોરીમાં મામલામાં 7 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ચાસવડ દૂધ ડેરીમાંથી રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના 900 કિલો ઘીની ચોરીના મામલામાં ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ઘી ક્યારેય કેટલીક ખાદ્ય ચીજો સાથે ભેળવીને ન ખાવું જોઈએ, તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ભલે ઘી આપણી ત્વચા અને સ્વાસ્થ્ય માટે સારું હોય
ભરૂચમાં મહાશિવરાત્રીની ઉજવણીના વચ્ચે મૂર્તિકારો દેવાધિદેવ મહાદેવની ઘીમાંથી પ્રતિમા બનાવી આખરી ઓપ આપી રહ્યા છે
સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં તેઓ શુદ્ધ ઘી માંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે.
જૂની કહેવત છે કે દેવું કરીને પણ ઘી પીવું.સામાન્ય રીતે બજારમાં મળતા વિવિધ પ્રકારના ઘીની કિંમત લગભગ 1000 રૂપિયાની અંદર પ્રતિ કિલોના ભાવે મળતું હશે.