ગીર સોમનાથ: હિરણ બે ડેમ ઓવરફ્લો, આખું વર્ષ ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો સંગ્રહિત થયો
ગીર સોમનાથ જિલ્લાને પાણી પૂરું પાડતો તાલાળા નજીકનો હિરણ બે ડેમ ઓવરફ્લો થઈ જતા તેના બે દરવાજા પોઇન્ટ 15 મીટર ખોલવામાં આવ્યા છે.
ગીર સોમનાથ જિલ્લાને પાણી પૂરું પાડતો તાલાળા નજીકનો હિરણ બે ડેમ ઓવરફ્લો થઈ જતા તેના બે દરવાજા પોઇન્ટ 15 મીટર ખોલવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 4-5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ ખાતે સાંસદ યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ હતું જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો
વિદ્યાર્થીઓને ફ્રુડ પોઈઝનીંગની અસર થતા તમામ બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હાલ 25 થી 30 બાળકો સારવાર હેઠળ છે.
કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવી પહોચ્યા હતા
પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીકરવામાં આવી હતી
બિપોરજોય વાવાઝોડાની અસરના પગલે ગીર સોમનાથ જીલ્લામાં ગત રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો હતો.