નવસારી: બીલીમોરાની યુવતીનું અનોખુ સાહસ, બે ઉંચા શિખર સર કરી તિરંગો લહેરાવ્યો
કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે આ કહેવત નવસારીની દીકરીએ સાર્થક કરી બતાવી છે.
કહેવાય છે કે કાળા માથાનો માનવી ધારે એ કરી શકે આ કહેવત નવસારીની દીકરીએ સાર્થક કરી બતાવી છે.
બાવકા ગામે પંદર વર્ષથી અસ્થિર મગજની અને પાંચ વર્ષથી એકજ સ્થાને સાંકળે બંધાયેલી યુવતીને મુક્ત કરી સારવાર અર્થે લઈ જવામાં આવી છે
સાબરકાંઠા જિલ્લાની દીકરી આંતરરાષ્ટ્રીય લેવલની સાફ વુમન્સ ચેમ્પિયનશીપ ફિફા ફૂટબોલ વર્લ્ડ કપની ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત થઈ છે,
સાબરકાંઠા જીલ્લામાં ઈડર તાલુકાના સાપાવાડા ગામની સીમના કૂવામાંથી અજાણ્યા યુવક-યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.
અમદાવાદના નિકોલમાં રહેતા લક્ષ્મણ બારાપાત્રે નામના યુવકને લૂંટેરી દુલ્હન ચુનો લગાવીને ફરાર થઈ ગઈ છે.
જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ખાતે સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં ગોળ-ગધેડાના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.
ગુજરાતના ધોરાજીમાં ધોરણ 11ની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.