જુનાગઢ : ગિરનાર પર્વત પર મનને અપ્રિતમ ટાઢક આપતા અદભૂત દ્રશ્યો સર્જાયા, તમે પણ જુઓ…
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો.
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો.
ગિરનારની તળેટીએ આવેલ ભવનાથ મહાદેવ મંદિર દ્વારા આયોજિત મહાશિવરાત્રીના મેળાનું રાત્રીના 12 વાગ્યે સાધુ-સંતોના મૃગીકુંડમાં શાહીસ્નાન બાદ વિધિવત રીતે સમાપન કરવામાં આવ્યું હતું.
જુનાગઢના ગિરનાર પર્વત ઉપર આજે વહેલી સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે અદભૂત નજારો સર્જાયો હતો.
ઐતિહાસિક નગરી જુનાગઢના આંગણે “મિશન સફાઇ, વિઝન ટુરીઝમ”ના ધ્યેય સાથે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી
ગિરનારના જંગલમાં મોટી સંખ્યામાં ચંદનના વૃક્ષો આવેલા છે. અહી અવારનવાર ચંદનના વૃક્ષની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે
નીરજ ચોપડાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, દેશમાં ઠેર ઠેર ઉજવણી.