ગીર સોમનાથ : ઇકોઝોન સહિતના મુદ્દે ચિંતન શિબીરમાં રજૂઆત કરવા જતાં પૂર્વે AAP નેતા પ્રવીણ રામ સહિત ખેડૂતોની અટકાયત
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમજ ખેડૂતો તાલાલા ખાતે એકઠા થયા હતા. જોકે, તેઓની રજૂઆત પૂર્વે જ પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરવામાં આવી