દાદીમાંના આ 3 ઉબટન ટ્રાઈ કરો, ઓછા ખર્ચે ચહેરા પરના દાઘ ધબ્બા થઈ જશે દૂર.....
ઘરેલુ ઉબટન વસ્તુઓમાં ખાસ હોવાથી સ્કીનને નિખાર પણ અલગ જ મળે છે.
ઘરેલુ ઉબટન વસ્તુઓમાં ખાસ હોવાથી સ્કીનને નિખાર પણ અલગ જ મળે છે.
સ્કિનને ચમકદાર અને હેલ્ધી બનાવવા માટે તમે ઘણી રીતો ટ્રાય કરો છો. મોટાભાગના લોકો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. જેના કારણે ત્વચાની કુદરતી ચમક ખોવાઈ જાય છે. તમે ફળની છાલ વડે ત્વચાને સુધારી શકો છો.