અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક ભંગારના ગોડાઉનમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી હતી.
વડોદરામાં ફરીએકવાર એ.ટી.એસે.દરોડા પાડી ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવવાના રો મટીરીયલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે.
અમદાવાદ શહેરમાં અસલાલી પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનાથી ગોડાઉન ચેકિંગની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.