જુનાગઢ : મેંદરડાના રાજેસર ગામે ચપ્પુની અણીએ સોની વેપારી પાસેથી રૂ. 81.70 લાખની લૂંટ, પોલીસ દોડતી થઈ.
રાજેસર ગામના સોની વેપારીને તેમના ઘરે બંધક બનાવી ચપ્પુની અણીએ રૂ. 81 લાખ 70 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા
રાજેસર ગામના સોની વેપારીને તેમના ઘરે બંધક બનાવી ચપ્પુની અણીએ રૂ. 81 લાખ 70 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા
સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઈને અજાણ્યા 3 યુવકો ફરાર થઇ ગયા હતા. વેપારી ચિરાગ કઈ સમજે તે પહેલાં આરોપીઓ બેગ લઈ ફરાર થઇ ગયા હતા
ડીસા હાઇવે પર ચંડીસર નજીક ગતરાત્રે લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી.
ગત તા. 23 જૂનના રોજ અમાદાવાદનો સોની સોનાની જણસો લઇ ભરૂચ જીલ્લાના જંબુસર, દહેજ અને જોલવા સહિતના વિસ્તારમાં વેપાર અર્થે આવ્યો હતો.