ભરૂચ: હેપ્પી બર્થ ડે ગોલ્ડનબ્રિજ ! આજે ઐતિહાસિક ગોલ્ડનબ્રિજનો સ્થાપના દિવસ
ગોલ્ડન બ્રિજ નિર્માણનું એક અજોડ ઉદાહરણ છે. તેનું બાંધકામ 1881માં બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું, અંગ્રેજોએ બ્રિજ બનાવવાનું કામ 1877માં શરૂ કર્યું હતું.
ગોલ્ડન બ્રિજ નિર્માણનું એક અજોડ ઉદાહરણ છે. તેનું બાંધકામ 1881માં બ્રિટિશરો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું હતું, અંગ્રેજોએ બ્રિજ બનાવવાનું કામ 1877માં શરૂ કર્યું હતું.
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહયો છે
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં 5.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટી 26.50 ફૂટે પહોંચી છે.
સરદાર સરોવર નર્મદા ડેમના 15 ગેટ ખોલી અઢી લાખ ક્યુસેક પાણી નદીમાં છોડતા ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં ફરી એકવાર વધારો થાય એવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે
ભરૂચ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત ઘટાડો નર્મદા નદી ભયજનક સપાટીથી નીચે
ઉપરવાસમાં વરસી રહેલ અનરાધાર વરસાદના પગલે ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થયો છે.