ભાવનગર: મહુવાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને દવાની આડઅસર,એક દર્દીના મોતથી લોકોમાં રોષ
જિલ્લાના મહુવાની સરકારી હોસ્પિટલમાં દવાના રિએક્શનને કારણે દસથી વધારે દર્દીઓની તબિયત લથડી હતી
જિલ્લાના મહુવાની સરકારી હોસ્પિટલમાં દવાના રિએક્શનને કારણે દસથી વધારે દર્દીઓની તબિયત લથડી હતી
રાજયમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સુરેન્દ્રનગરમાં માંદગીના પ્રમામાં વધારો જોવા મળી રહ્યો છે.