સુરત: પાલીતાણા અને શ્રીનાથદ્વારા વોલ્વો સ્લીપર બસ સેવા શરુ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી કરાવ્યો પ્રારંભ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરતથી પાલીતાણા અને સુરતથી શ્રીનાથદ્વારા સુધી નવીન વોલ્વો સ્લીપર કોચ બસ સેવા શરુ કરવામાં આવી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરતથી પાલીતાણા અને સુરતથી શ્રીનાથદ્વારા સુધી નવીન વોલ્વો સ્લીપર કોચ બસ સેવા શરુ કરવામાં આવી
ધારાસભ્યની મુલાકાત દરમિયાન 30 જેટલી બસોના રૂટ બંધ હોવાનો ખુલાસો બહાર આવ્યો હતો. જે તમામ રૂટો ચાલુ કરવાની ધારાસભ્યએ સૂચના આપી હતી.
એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે. જેમાંથી 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે
અજાણ્યા તસ્કરે બસમાં ડ્રાઇવર શીટ નીચે મુકેલ લાખો રૂપિયાની રોકડ રકમના હીરા ભરેલા બેગની ઉઠાંતરી કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય સંજયભાઇ સોલંકીની ઉપસ્થિતિમાં વેપારી એસોસીએશન વિદ્યાર્થીઓ દ્વારા જંબુસર એસટી ડેપો મેનેજરને આવેદનપત્ર આપવામાં આવ્યું
સાયબર સેલે દાહોદના 3 એજન્ટ , ગોંડલના એક એજન્ટ અને ગોંડલ એસટી ડેપોના કંડકટરની ધરપકડ કરી..
ભરૂચ શહેરમાં જુના એસટી ડેપોની જગ્યા પર સેન્ટ્રલ બસ ડેપોની સાથે સાથે હવે ભોલાવમાં સેટેલાઇટ બસ ડેપોનું નિર્માણ કરાશે.