ગુજરાત 12મા બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, નવી તારીખ જુઓ
આ પરીક્ષા 3 માર્ચ, 2025 ના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ હવે તેને વધારીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે હોળીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પરીક્ષા 3 માર્ચ, 2025 ના રોજ સમાપ્ત થવાની હતી, પરંતુ હવે તેને વધારીને 17 માર્ચ કરવામાં આવી છે. 13 અને 14 માર્ચે હોળીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે.
હોળી-ધુળેટીની રજાના કારણે 13 માર્ચે પૂર્ણ થનારી પરીક્ષા હવે 17 માર્ચે પૂર્ણ થશે. ભૂગોળની પરીક્ષા અગાઉ જે 7 માર્ચના યોજાવાની હતી તે હવે 12 માર્ચે યોજાશે.
ધો-10 અને 12 બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાઈ , જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા કેન્દ્ર ખાતે કર્યું જાત નિરીક્ષણ.