રાજ્યભરમાં RTOના ટેક્નિકલ ઓફિસર કામ પર પરત ફર્યા, સરકારે આપ્યું પડતર પ્રશ્નોના નિરાકરણનું આશ્વાસન
રાજ્યભરમાં RTOના ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા હતા.
રાજ્યભરમાં RTOના ટેક્નિકલ ઓફિસર એસોસિયેશન દ્વારા જૂના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી ઠેર-ઠેર વિવિધ રીતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા હતા.
ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતા.
બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો અને તાલુકા ધરાવતો જિલ્લો હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટેની માંગણી ઉઠી રહી હતી,
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે.
ભરૂચ જિલ્લાના વાગરા,સાયખા તેમજ વિલાયતમાં ઔદ્યોગિક ઝોનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ખેડૂત અગ્રણીએ કર્યા છે,અને આ અંગે તેઓએ ઉચ્ચક્ક્ષા સુધી રજૂઆત કરતા તંત્રની તપાસ પણ શંકાસ્પદ હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
પ્રવર્તમાન શિયાળાની ઋતુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા વિદ્યાથી બાળકો પર દબાણ કરી શકશે નહિ તેવી ચીમકી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરીયાએ આપી હતી.
જૂનાગઢમાં છેલ્લા 60 દિવસથી ઇકો ઝોનના કાયદાને લઈને વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે.જે અંતર્ગત આજે સાસણ ગીર ખાતે ટ્રેકટર અને બાઈક રેલીનું આયોજન કરીને ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. ૨૩ કરોડની બજેટ જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે.