મહારાષ્ટ્રના વાહન વ્યવહાર મંત્રીએ ગુજરાત STના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરની લીધી મુલાકાત
મહારાષ્ટ્ર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રતાપ સરનાઈકે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગુજરાતના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે તેમણે ગુજરાત એસ.ટી. નિગમની મધ્યસ્થ કચેરીની મુલાકાત લીધી