સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ત્રણ નવા જજની નિમણૂક પર મોહર લગાવી
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના કોલેજિયમે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક માટે ત્રણ વકીલના નામની ભલામણ પર મંજૂરી આપવામાં આવી છે.
રખડતા ઢોર નિયંત્રણ મામલે હાઇકોર્ટે લાલઆંખ કરી હતી,ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું હતું કે રખડતા ઢોર રસ્તા પર હજી પણ ફરી રહ્યા છે,અને ટ્રાફિકને અવરોધે છે અને માનવજીવન માટે જોખમ બની રહ્યા છે
રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 23 ખાલી જગ્યાઓ ભરાતી ન હોવાનો મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો.
ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનો, કોર્ટ એટેન્ડન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર અને ડીએસઓની ભરતીની પ્રક્રિયા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
હવેથી રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે જાણકારી આપવાનો નિર્દેશ કર્યો હતો.
ભાવનગર ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઇકોર્ટનું તેડું આવ્યું છે.