વડોદરા ગેસ લિ. દ્વારા ગેસના ભાવમાં પ્રતિ યુનિટે રૂ. 3.45નો વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું
વડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.
વડોદરા ગેસ કંપની દ્વારા ભાવમાં વધારો ઝીંકાતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.
ભુજમાં કોંગ્રેસની સાયકલ રેલી દરમિયાન રમુજી બનાવ બન્યો હતો કાર્યકરોને રોકવા માટે પોલીસ કર્મચારીએ સાયકલની પાછળ દોટ લગાવી
પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોચતા તેની સીધી અસર હવે આમ જનતાને થઇ રહી છે. પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા હવે દૂધ પણ મોંધુ થયું છે