ગુજરાત રાજ્ય સરકારે પોલીસ અધિકારીના ટ્રાન્સફરના નિયમમાં કર્યા ફેરફાર
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસની બદલીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી હવે પહેલા જેવી લાગવગ અને લાલિયાવાડી ચાલશે નહીં.
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પોલીસની બદલીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી હવે પહેલા જેવી લાગવગ અને લાલિયાવાડી ચાલશે નહીં.
રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટરનું પ્રમોશન આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં ફરજ બજાવતા 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી પણ તૈયાર કરી છે..
વધુ સારી કામગીરી કરતા રહે અને પોલીસ બેડામાં પ્રેરણાત્મક ભાવના પ્રસરે તે હેતુથી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કર્યા.
રાજ્યમાં લોકસભા મતદાન પહેલાં જ વેઇટિંગ ફોર પોસ્ટિંગ પર રહેલા 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી
ભરૂચ જિલ્લા વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ યોજાઈ
હાલ વડોદરાના પોલીસ કમિશનર એવા અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે