પોલીસ કનડગત કરે તો ડાયલ કરો 14449 નંબર, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર
પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે
પોલીસ અને TRBની ખોટી કનડગત સામે 14449 નંબર ડાયલ કરતા તે સીધો જ DG ઓફિસ ખાતે બનેલ કંટ્રોલ રૂમમાં પહોંચશે
સેતુલ સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મડ એલઆર તરીકે ફરજ બજાવતો હતો
તરલ ભટ્ટ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે જુનાગઢમાં નોંધાયેલી ફરિયાદમાં તે મુખ્ય આરોપી છે
કોર્ટમાં ATSએ આરોપી તરલ ભટ્ટના 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે, કોર્ટે આરોપીના 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવામાં આવેલા હતા
ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.
ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજારની જગ્યા ખાલી છે. સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે