ભરૂચ: આમોદના દોરા ગામ નજીક એક્સપ્રેસ હાઈવેની કામગીરીને પગલે ખેતરો બેટમાં ફેરવાયા,ખેડૂતોમાં આક્રોશ
દોરા ગામની સીમમાં માટીના ખોદકામની જગ્યા ઉપર મસમોટો ખાડો ખોદી નાખવામાં આવતા હાલ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાયા છે
દોરા ગામની સીમમાં માટીના ખોદકામની જગ્યા ઉપર મસમોટો ખાડો ખોદી નાખવામાં આવતા હાલ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાયા છે
ગુજરાત ATSએ રાજકોટની સોની બજારમાં આવેલા JP ટાવર પાસે ત્રીજા માળે ગુબીલ મેનસોન નામની ચેમ્બરમાંથી 2 શખ્સોની અટકાયત કરી છે.
ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે
11 ઉમેદવારો ચૂંટણી જંગમાં સામે આવ્યા છે, જ્યારે વોર્ડ નં. 6માં ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીઓ જંગ જોવા મળશે.
આમોદ નજીકથી પસાર થતા હાઈવે બિસ્માર હાલતના કારણે અકસ્માતોનું હબ બન્યો છે. બેફામ અને બેજવાબદાર રીતે વાહન હંકારતા ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે
તસ્કરને ઝડપી લઈ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ તસ્કરને શામળાજી પોલીસને હવાલે કર્યો
ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે