ભરૂચ: GNFC ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા યોજાઈ
યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગાસન સ્પર્ધા યોજાઇ
યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોગાસન સ્પર્ધા યોજાઇ
વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે ધ્યાન શિબિર અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ BAPS સ્વામી નારાયણ મંદિર સત્સંગ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાત યોગ બોર્ડ 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો-યોગવીરો રહ્યા ઉપસ્થિત
ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો
GIDC યોગ વર્ગોના કોચ અશોક ઓઝા, વિરેન્દ્રભાઈ, શીતલબેન તેમજ વિશાળ સંખ્યામાં GIDC અને નગરના સ્વાસ્થ્ય માટે ચિંતિત યોગ સાધકો ઉપસ્થિત રહ્યા......
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા તારીખ 29 નવેમ્બર રવિવારના રોજ વિશ્વ હૃદય દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચની SVMIT કોલેજ ખાતે 600થી પણ વધારે યોગસાધકોએ વહેલી સવારે સાથે મળીને યોગ પ્રાણાયામ અને ધ્યાન કર્યું હતું.