સુરત પોલીસને મળી બાતમી..! : તબીબના પ્રિસ્ક્રિપ્શન વિના નશીલી દવાનું વેચાણ કરતાં મેડિકલ સ્ટોર્સમાં તપાસ...
દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.
દેશના મોટા ભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ યુવાપેઢીનો નાશ કરી રહ્યું છે, હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણનો પગપેસારો થઈ રહ્યો છે.
વડોદરાના પાદરામાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ વચ્ચેથી તૂટી પડ્યો હતો.આ પુલ 1986માં બનાવવામાં આવ્યો હતો અને છેલ્લા ઘણા વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં હતો.
સુરેન્દ્રનગર જિલ્લાની 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી છે. તાજેતરમાં હોલીવૂડમાં રિલીઝ થયેલી ફિલ્મ F1ના મુખ્ય એક્ટર બ્રેડ પીટે ટાંગલીયા કળાનો બનાવેલ શર્ટ પહેર્યો છે.
વડોદરા જિલ્લાના પાદરા નજીક આણંદ-વડોદરાને જોડતો ગંભીરા બ્રિજની વચ્ચેનો ભાગ તૂટી પડતાં વાહન સમેત કેટલાક લોકો નદીમાં પડ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલ ચોમાસા દરમ્યાન સુરતથી લઈને મહારાષ્ટ્ર બોર્ડર એટલે કે, ભીલાડ સુધી નેશનલ હાઇવે નં. 48 પર ઠેર ઠેર પડેલા ખાડાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
વરસાદી વાતાવરણ વચ્ચે જુનાગઢનું ગીર-સાસણ સૌંદર્ય કળાએ ખીલી ઉઠતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા, જ્યાં સિંહ દર્શન સહિત આહલાદક વાતાવરણ વચ્ચે જંગલની મજા માણી હતી.