નર્મદા : સિસોદ્રા ગામમાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ વેચવાના મોટા ષડયંત્ર સામે સવાલ..!
નર્મદા જિલ્લાના સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
નર્મદા જિલ્લાના સિસોદ્રામાં સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝ ખાનગી લોકોને વેચી મારવાનું મોટું ષડયંત્ર બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં દર વર્ષે ચોમાસાની ઋતુમાં જીવલેણ લેપ્ટોસ્પાયરોસીસ નામનો રોગ હાહાકાર મચાવે છે, ત્યારે સુરત શહેર તથા જિલ્લામાં પણ આ વર્ષે લેપ્ટોસ્પાયરોસીસમાં એક દર્દી ઝપેટમાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી છે.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુડા ગામે વરસાદ વચ્ચે ખુલ્લામાં ટાયર મૂકીને મૃતદેહને અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો.
સુરતમાં આવેલ વિજય લક્ષ્મી નગરમાં રહેતા 16 વર્ષીય આશુતોષ ધોરણ 9માં અભ્યાસ કરતો હતો,અને તેનો જન્મદિન હોય પરિવારજનો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાની તૈયારીઓ કરી હતી,
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે,
ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.