સાબરકાંઠા : સાબર ડેરી પર હલ્લાબોલ,પશુપાલકોનો અને પોલીસ વચ્ચે ઘર્ષણથી તંગદિલી સર્જાઈ
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો,અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા.
સાબરકાંઠામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો,અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા.
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલીને નજીક મેરિયા-ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરાય છે.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરની ગોકુલપાર્ક સોસાયટીમાં પાલિકા દ્વારા ભર ચોમાસે ગટર લાઇનની કામગીરી કરવામાં આવતા કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિક રહીશો તોબા પોકારી ઉઠ્યા છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમામાં ઈકો એડવેન્ચર કેમ્પ અને અંજાર રંગ તરંગ આર્ટ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં લાટી ગામના દરિયા કિનારે એક રહસ્યમય કન્ટેનર તણાઈને આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ કન્ટેનર જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.
નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના છ સ્થળોએ કચરો નાખવાના વિવિધ સ્થાન પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. કચરાપેટી બહાર કચરો નાંખનારા પર કડક કાર્યવાહી કરવામાં આવશે