ગીર સોમનાથ : લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત 6 લોકોની દુધઈ નજીક ફાર્મ હાઉસમાંથી ધરપકડ
ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ચિત્રોડા ગામ નજીક કૃષ્ણ ફાર્મ પાસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના ચિત્રોડા ગામ નજીક કૃષ્ણ ફાર્મ પાસે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિતના લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યો હતો
ભરૂચની મંગલા પાર્ક સોસાયટી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજે પુનઃ ધમાકેદાર એન્ટ્રી કરી છે.અને હવામાન વિભાગે પણ ભારે વરસાદને પગલે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સુરતના સચિનના પાલી ગામમાં પિતા-પુત્ર વચ્ચેનો ઝઘડો લોહિયાળ બન્યો હતો,અને સગીર પુત્રએ પિતાના આડાસંબંધની શંકાએ ચપ્પુના ઘા મારીને ઢીમ ઢાળી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજરોજ પવિત્ર શ્રાવણ માસની શીતળા સાતમ અને સ્વતંત્રતા પર્વ નિમિત્તે દાદાને ત્રિરંગાની થીમનો સુંદર શણગાર કરવામાં આવ્યો છે.
ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમાજે આજે નવરોઝની ઉજવણી અગિયારીમાં જઈને પવિત્ર અગ્નિને પુષ્પ અને સુખડ અર્પણ કરીને પ્રાર્થના સાથે કરી હતી.