ગુજરાત ગીર સોમનાથ: એવા ગામ કે જયાં લાખોના ખર્ચે ઓવરહેડ ટાંકી તો બની ગઈ પણ પીવાનું પાણી જ નથી આવતું ! ધામેળેજ ગામ તથા ધામળેજ બંદરના હજારો પરિવારો ભર ઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. By Connect Gujarat 29 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: ખેરોલ ગામમાં જાનૈયાઓની કારમાં આગ લાગતા દોડધામ, કોઈ જાનહાની નહીં જાનમાં આવેલી કારમાં શોર્ટ સર્કિટના કારણે કારના નીચેના ભાગે અચાનક ધુમાડો નીકળ્યો હતો By Connect Gujarat 29 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરામાં અમિત શાહનો મેગા શો: શાહનું રાસ ગરબા અને ફુગ્ગા છોડી સ્વાગત કરાયું ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે હરહર મહાદેવના નાદ સાથે રોડ શો સંપન્ન થયો હતો By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ MIvsDC:- દિલ્હી સામે મુંબઈ 10 રને હાર્યું તિલક વર્માની ફિફ્ટી એળે ગઈ દિલ્હી તરફથી જેક ફ્રેઝર-મેગર્કે 27 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. તેણે ઈનિંગમાં 11 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: રનબીર કપૂરને જોવા ઉમટેલી ભીડમાં નાશભાગ થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા રણબીરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડિંગ તોડીને લોકો એક પર એક ચડી ગયા By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ધર્મ દર્શન ગીર સોમનાથ : ઉના તાલુકના વાંસોજ ગામે રામદેવપીર દાદાના સરવા મંડપનું ભવ્ય આયોજન કરાયું મંડપના દિવસે રાત્રીના સમયે લોકડાયરા સહિત મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વયસ્ક મતદારોના ઘરે પહોંચ્યુ ચૂંટણી તંત્ર, 102 વર્ષના ફાતિમાબીબીએ હોમ વોટિંગ કર્યું ભરૂચ વિધાનસભા વિસ્તારમા ૧૦૨ વર્ષીય ફાતમાબીબી ગુલામરસુલ શેખ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું By Connect Gujarat 26 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પાટણ : ચાણસ્માના વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન વેળા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહ્વાન..! ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 26 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પરથી રૂ. 27 લાખ સાથે દાહોદનો વેપારી ઝડપાયો, રેલ્વે પોલીસે IT વિભાગને જાણ કરી... એક ઇસમની શંકાસ્પદ હિલચાલથી અંકલેશ્વર રેલ્વે પોલીસે તેને ઊભો રાખી તલાશી લેતાં તેના બેગમાંથી રોકડ રકમ રૂ. 27 લાખ મળી આવ્યા By Connect Gujarat 25 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn