Paytm પર RBIની મોટી કાર્યવાહી, આ તારીખ પછી બેકિંગ સર્વિસ પર રોક, નવા ગ્રાહકો પર પણ પ્રતિબંધ
Paytm બેંક સંબંધિત પણ ઘણી ખામીઓ સામે આવી છે જેના કારણે ભવિષ્યમાં પણ તેની સામે જરૂરી પગલાં લેવામાં આવશે.
Paytm બેંક સંબંધિત પણ ઘણી ખામીઓ સામે આવી છે જેના કારણે ભવિષ્યમાં પણ તેની સામે જરૂરી પગલાં લેવામાં આવશે.
31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્રને ધ્યાનમાં રાખીને સરકારે મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.
દીપાલી એકલી કૈલિફોર્નિયા શિફ્ટ થઈ હતી અને ત્યાં મહેનત કરીને સફળતા મેળવી
મંદિરમાં સ્થાપિત ભગવાન શ્રી રામની પ્રતિમા સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના CM યોગી આદિત્યનાથની પ્રતિમા આ મંદિરનું મુખ્ય આકર્ષણ બની
લૂંટમાં સામેલ અન્ય 3 શખ્સો પોલીસ પકડથી દૂર છે. જેને શોધવા પોલીસ ટીમ કામે લાગી છે.
મંદિરમાં માતાજીની મનોહર મૂર્તિને રંગબેરંગી સુગંધિત પુષ્પોથી સુશોભિત કરવામાં આવી
આમોદ પાલિકા દ્વારા રખડતાં શ્વાનોને પકડી લેવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો