'માસ્ટરશેફ ઇન્ડિયા સીઝન 7' ના વિજેતા નયન જ્યોતિએ , ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ
નયન જ્યોતિ સૈકિયા આસામનો રહેવાસી છે. માસ્ટરશેફ ઇન્ડિયામાં તેની સ્વીટ ડીશ માટે તેની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી છે.
નયન જ્યોતિ સૈકિયા આસામનો રહેવાસી છે. માસ્ટરશેફ ઇન્ડિયામાં તેની સ્વીટ ડીશ માટે તેની સૌથી વધુ પ્રશંસા કરવામાં આવી છે.
મહિલાઓનો સૌથી ગંભીર પ્રશ્ન એ હોય છે કે પરિવાર માટે ભોજનમાં શું નવું બનાવવું ? સવારે નાસ્તો, બપોરનું ભોજન અને રાત્રે ભોજનમાં શું બનાવવું
109 જેટલા અધિકારીઓની બદલી થઈ છે. જેમાં મુકેશ પુરીને ગૃહ વિભાગના ACS બનાવવા આવ્યા છે.
આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં 2થી 4 ડિગ્રી તાપમાન પણ વધી શકે છે.
અણઘડ આયોજનના કારણે રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે બનનાર રોડની કામગીરીના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૂચની જનતા હેરાન પરેશાન થઈ રહી છે.
પ્રજાના પ્રતિનિધિઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આપસી મિલીભગતથી વર્ષ દહાડે કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારની મલાઈ "ઓહિયા" કરી જાય છે.
રાજ્ય સરકારની પોસ્ટમેટ્રીક ફ્રી શીપ કાર્ડ યોજના ખૂબ ફાયદાકારક સાબિત થઈ છે.