ભરૂચ: વિડીયો બનાવી પડકાર ફેંકનાર આરોપીને પોલીસે કરાવ્યુ કાયદાનું ભાન,જુઓ વિડીયો
ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વીડિયો રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપતો હતો.
ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વીડિયો રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપતો હતો.
NHAI દ્વારા ૫ તારીખથી લોકલ વાહન ચાલકો પાસે પણ ટોલ લેવાના નિર્ણયથી વાહન ચાલકોમાં રોષ હતો
શિવભક્તોને બાહુબલી -૨ ગ્રુપ તરફ થી ભાવભીનું આમંત્રણ પાઠવવા માં આવ્યું છે.આ કાર્યક્રમમાં મહાદેવની વિધિ પૂર્વક ૪ પ્રહરની પૂજા કરવામાં આવશે.
સાઇબર ક્રાઇમ દ્વારા કેવી રીતે પોતાનો બચાવ કરી શકાય તે માટે ભરૂચ જિલ્લા સાઇબર ક્રાઇમના મહિલા પીઆઇ બી.એલ.મહેરીયાએ વિસ્તૃત સમજ આપી
વાહનોને તસ્કરોએ નિશાન બનાવી 5 બેટરીઓ મળી કુલ 39 હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
ભરૂચ જિલ્લાની આમોદ નગરપાલિકાએ ગેરકાયદેસર ચાલતી 5 જેટલી નોનવેજ શોપને સીલ મારી ફૂડ સેફ્ટી એક્ટના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી
ક્રાઈમ બ્રાન્ચે 7 કાર કબજે કરી હતી.મનીષ હસોરા અને સુરતના કામરેજ ખાતે રહેતા દીપક રૈયાણીને શોધવા પોલીસની ટીમો દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે.