અથિયા શેટ્ટી-કેએલ રાહુલે કર્યા લગ્ન : સુનિલ શેટ્ટીએ કહ્યું, સત્તાવાર રીતે સસરો બની ગયો..
લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે.
લગ્નમાં અથિયા તથા રાહુલે ફેશન ડિઝાઇનર સબ્યાસાચીના આઉટફિટ પહેર્યા છે.
દયા ફાઉન્ડેશન ગ્રુપના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં અજગરને રેસ્ક્યુ કરી સહી સલામત રીતે પકડવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામે ઘર વિહોણા લોકોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાજપે આ વર્ષે ઘણા રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચૂંટણી માટે રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.
ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયાએ પોતાના ઘરના ધાબા પર પરિવારજનો અને મિત્રો સાથે ઉતરાયણ ની ઉજવણી કરી
ત્રણેય પરિક્રમાવાસીઓએ 27 ઓક્ટોબર 2022ના રોજથી આ પરિક્રમાનો ઓમકારેશ્વરથી પ્રારંભ કર્યો હતો
વેરાવળ તાલુકામાં તરબૂચ પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે તરબૂચનો ભાવ ન આવતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો