પિતાએ ગુજરાતમાં IPS તરીકે ફરજ બજાવી, અને દીકરો અમેરિકામાં બન્યો પોલીસ ઓફિસર...
26 વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિયેટ ડીગ્રી હાંસલ કર્યા બાદ સીવીલ સર્વિસીસની પરીક્ષા આપી હતી.
26 વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિયેટ ડીગ્રી હાંસલ કર્યા બાદ સીવીલ સર્વિસીસની પરીક્ષા આપી હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે, બોરભાઠા બેટ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા
ભરૂચ કિન્નર સમાજના નાયક કોકિલા કુંવર રમિલા કુંવર નાયક દિવાળી ટાણે સ્ટોલ શરૂ કરી આત્માનિર્ભય બન્યા છે.
અચાનક બસની આગળ અને બસની પાછળ બે-બે કાર બસને રોકવા લાગી હતી. અચાનક ઘટના બનતા બસના ડ્રાઈવરને કંઈક અમંગળ થવાની આશંકા થઈ.
શહેરમાં રાત્રીના 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. 125 ડેસીબલ થી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે.
સ્ટાટર્સ અને ચાઇનીઝ સૂપનો ઓર્ડર આપ્યો હતો સૂપ આવતા તે તીખું હોવાથી તેને પરત લઇ જવા કહી ઓછું તીખું આપવા કહ્યું હતું..