ગુજરાત કિસાન સંઘ આંદોલન મામલે ૩ મંત્રીઓની કમિટીની રચના
કિસાન સંઘે 10થી વધુ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે આંદોલન કર્યું હતું.
કિસાન સંઘે 10થી વધુ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે આંદોલન કર્યું હતું.
વૈશાલીએ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જે બાદ કેસ દાખલ કરી લેવાયો છે
આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમુ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં 12 જેટલા ઉમેદવારોની આજે જાહેરાત કરવામાં આવી છે
ડિફેન્સ એક્સપોમાં દેશ-વિદેશથી મહાનુભાવો અને ડિફેન્સના અધિકારીઓ આવશે. મહેમાનોને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર લઈ જવા માટે 6 હજારથી વધુ મોંઘી કાર બુક કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામશે ત્રિકોણીયો જંગ, ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને મામલો ગરમાયો
બલ્બ ડ્રગપાર્ક સહિતના મોટા પ્રોજેક્ટ આવી રહ્યા છે ત્યારે નવી ટીપી સ્કીમથી એક નવું ભરૂચ શહેર વિકસવા જઈ રહ્યું છે.
પોલીસેને જોઈ ગાડીનો ચાલક કાર સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસે ગાડીમાંથી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૩૬૮ નંગ બોટલ મળી આવી હતી