સુરત : મોર્નિંગ વોક પર નીકળેલા વેપારી પર 2 અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ...
સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન મોરડિયા નામના વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં શુક્રવારની વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા હિરેન મોરડિયા નામના વેપારી પર ફાયરિંગ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મિશન 182 માટે ભાજપ ના સંગઠને તડામાર તૈયારીઓ હાથ ધરી છે
પૂર્ણા નદીના ઉગમસ્થાન વિસ્તારના કેચમેન્ટ એરિયામા આવતા અનેક ગામો પર મહાવીનાશક મહાપૂરના પાણી ફરી વળતાં જનમાલને નુકશાની થઈ હતી
આજરોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.