અંકલેશ્વર : એશિયન પેન્ટ ચોકડી નજીક ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ, સારવાર દરમિયાન મોત
ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઝાડ પર પાલો પાડવા ચઢેલા યુવકને કરંટ લાગતા ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે જયાબહેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
વરસાદના કારણે ટામેટાં જ નહીં પરંતુ બીજા શાકભાજીના ભાવ પણ આસમાને પહોચી ગયા છે
કુકરમાં પકવેલી ઘણી એવી વસ્તુઓ છે જે તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર કરી શકે છે.
સુજીત ભાડાના મકાનમાં રહેતો હતો અને ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે.
ક્રિકેટ મહાકુંભની શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ સાથે થશે જ્યારે ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદ સ્ટેડિયમમાં રમાશે.
બાળક કૂવામાં નાખ્યું ત્યારે જીવતું હતું કે જન્મતા સમયે મૃત હતુ એ અંગે કોઈ જ માહિતી નથી.
10 વાગ્યે રિસેસ પડ્યા બાદ તનિષા તેની બહેનપણીઓ સાથે સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક તેની તબિયત બગડી હતી અને ઢળી પડી હતી.