અંકલેશ્વર: પર્યાવરણ સંરક્ષણ બાબતે જાગૃતિ અર્થે સિંગાપોર જવા નિકળેલ સાયકલયાત્રીઓનું કરાયું સ્વાગત
12 રાજ્ય ફરી સ્કૂલ, કોલેજ તથા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પર્યાવરણના સંરક્ષણ બાબતે જાગૃત કરવા માટે આજરોજ ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું
12 રાજ્ય ફરી સ્કૂલ, કોલેજ તથા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પર્યાવરણના સંરક્ષણ બાબતે જાગૃત કરવા માટે આજરોજ ભરૂચ આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું
નર્મદા યોજનાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી-કવિઠા વચ્ચે ગાબડું પડ્યું છે. આ કેનાલમાં ભંગાણથી ભરૂચ પર પાણીનું સંકટ ઊભું થયું છે.
અમલેશ્વર ગામની મહિલાઓને ૮૦ ટકાથી ઓછા ધુમાડા અને રોગોથી મુક્ત ૧૦થી વધુ ચુલાઓનું વિતરણ કરવામાં આવ્યું
કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે
કેનાલના રીપેરીંગની કામગરી દરમિયાન કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરી દેવાયું છે જેના કારણે ભરૂચમાં જળ સંકટ ઉભું થયું
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના બહેન સુભદ્રા અને ભાઈ બલરામ તેમ ના નવા રથમાં બિરાજમાન થઈને રથયાત્રામાં નગરયાત્રાએ નીકળશે
એક્સપોમાં દોઢ લાખ સ્કેવર ફૂટ લેન્ડ સ્કેપ એરિયામાં મેગા પ્રદર્શનમાં ૮ ડોમમાં નાના-મોટા ૩૦૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે