ગીર સોમનાથ : રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ દ્વારા “શહિદ વંદના વિરાંજલી યાત્રા”નો પ્રારંભ...
સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા કોડીનાર પહોંચી હતી, જ્યાં પણાદર ગામે શહીદ વંદના કરી હતી.
સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા કોડીનાર પહોંચી હતી, જ્યાં પણાદર ગામે શહીદ વંદના કરી હતી.
ભારે વાવાઝોડાના સાથે ત્રાટકેલા વરસાદના પગલે સંખ્યાબંધ કાચા મકાનો અને મોટા પ્રમાણમાં વૃક્ષો ધરાશાયી થયા
યુનો દ્વારા તંદુરસ્તી માટે યોગને મહત્ત્વ આપવાના ઉદ્દશે સાથે ૨૧મી જુને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' તરીકે ઉજવી સમગ્ર દુનિયામાં યોગના ફાયદા પહોંચાડવાના પ્રયાસ થઈ રહ્યા છે
જો આપ આ મંદિરની બહાર નીકળીને પોતાનું કામ પુરુ કર્યા બાદ શ્વાનને યાદ નથી કરતા તો આ જાનવર આપણને હેરાન કરશે
સફરજનને કાપીએ છીએ ત્યારે થોડા જ સમયમાં તે કાળું પાડવા લાગે છે. આને આ કાળા સફરજનને આપણે ફેંકી દેતા હોય છે
ગંદકીને લઈને રહીશોમાં રોગચાળાની ભીતી જોવા મળી રહી છે તો આ વિસ્તારમા છેલ્લા ત્રણ દિવસથી કોઇ કચરો લેવા પણ ના આવતુ હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે..
વાસણોમાં તેલના જડ ડાઘ જોવા મળે છે જે સાબુથી ધોયા પછી પણ સરળતાથી સાફ થતા નથી. આ કિસ્સામાં, તમે તે ડાઘ દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો