સુરેન્દ્રનગર : મૂળીના ખાટડી નજીક ટ્રેનની અડફેટે 8 પશુના કમકમાટીભર્યા મોત, 1 વ્યક્તિ ઘાયલ...
રેલ્વે ટ્રેક પર પુરઝડપે દોડતી ટ્રેનની અડફેટે અવારનવાર અબોલ પશુઓના મોતની ઘટનાઓ સામે આવે છે.
રેલ્વે ટ્રેક પર પુરઝડપે દોડતી ટ્રેનની અડફેટે અવારનવાર અબોલ પશુઓના મોતની ઘટનાઓ સામે આવે છે.
વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે.
અમુક વખત આઇસ્ક્રીમ ખાવાથી શરીરને ઘણા લાભો થતાં હોય છે. વાસ્તવિક્તા એ છે કે આઇસ્ક્રીમ ખાવાથી ઘણી બીમારીઓ મટે છે અને આપણું સ્વાસ્થ્ય સુધરે છે.
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
શ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
દિવેલ આઇબ્રોને ભરાવદાર કરે છે અને કાળો પણ કરે છે. આમ રોજ દિવેલનું તેલ લગાવવાથી તમારી આઇબ્રોના હેરમાં ગ્રોથ જોવા મળશે.
તમારા કમરની આસપાસ ચરબી જામી ગઇ છે તો તમે આ યોગ કરવાનું શરૂ કરી દો. તો જાણો આ વિશે વધુમાં..