ભરૂચ: ઉભરતા ક્રિકેટરોને આગળ ધપાવવાનો પ્રયાસ, ભરૂચ પ્રીમીયર લીગનો કરાશે પ્રારંભ
ભરૂચ પ્રીમીયર લીગનું આયોજન ડ્રો સિસ્ટમ દ્વારા ખેલાડીઓની પસંદગી 8 ફેન્ચાઇઝીને કરાય આમંત્રિત
ભરૂચ પ્રીમીયર લીગનું આયોજન ડ્રો સિસ્ટમ દ્વારા ખેલાડીઓની પસંદગી 8 ફેન્ચાઇઝીને કરાય આમંત્રિત
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં ડીપ્લોમા મિકેનીકલ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
સુરતમાં માસ્ક પહેરવાની નજીવી બાબતે યુવાનને ઢોર માર મારી કોમામાં લાવી દેનારા ઉમરાના 5 પોલીસકર્મીઓ સામે આખરે ફરિયાદ નોંધાય
સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગનું ખોદકામ સ્થળે સર્વે રૂ. 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
નહેરમાં સાફ સફાઇ નહીં થતી હોવાના કારણે પાણી ન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો
મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું
ઉધનાના પટેલનગરમાં મારક હથિયારો સાથે ઘુસી આવેલાં લુખ્ખાઓએ વાહનોમાં તોડફોડ કરી હતી