ભરૂચ-અંકલેશ્વરમાં તંત્રનો સપાટો, ફાયર સેફ્ટી વગરની 6 બિલ્ડીંગ અને 11 દુકાન સીલ
એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે.
એસેમ્બલી હોલને વખતો વખતની નોટિસો છતાં ફાયર NOC ન લેતા સિલિંગનું શસ્ત્ર ઉગામવામાં આવતા બિલ્ડરો અને મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે.
લોકસભાની ચૂંટણીની તૈયારી હવે સંગઠનાત્મક કાર્યમાં ટોચ પર છે.16-17 જાન્યુઆરીએ યોજાનારા પાર્ટી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ તેનાથી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
સૌથી પહેલી મિટિંગ નરોડા પોલીસ મથકે યોજાઇ હતી, તો બીજી મિટિંગ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી
1લી જાન્યુઆરીના રોજ બલદવા ડેમમાં માછલી પકડવા ગયા હતા. તે દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ગરક થતા લાપત્તા બન્યા હતા.
તસ્કરોએ ઘરની જાળીનો નકુચો તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ દોઢ લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા
આછોદ ચોકડી પાસે રીફલેક્ટર લાઈટના અભાવે કાર ડિવાઈડર ઉપર ચઢી ગઈ હતી. જેમાં 2 મહિલાને ઇજા પહોંચી
હિમવર્ષાને કારણે રાજ્યમાં ઠંડા પવનો શરૂ થયા છે, જેની અસરથી અમદાવાદ સહિત તમામ શહેરોના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે