ભરૂચ : બુલેટ ટ્રેન-ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટ અને એક્સપ્રેસ-વેની કામગીરીના પગલે થામ-વહાલું નજીક ભરાયા વરસાદી પાણી…
વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે.
વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરોમાં પાણીનો ભરાવો થયો છે.
અમુક વખત આઇસ્ક્રીમ ખાવાથી શરીરને ઘણા લાભો થતાં હોય છે. વાસ્તવિક્તા એ છે કે આઇસ્ક્રીમ ખાવાથી ઘણી બીમારીઓ મટે છે અને આપણું સ્વાસ્થ્ય સુધરે છે.
અમરેલી જવાનો માર્ગ પરનો બ્રિજ ઉપરથી સહી સલામત જોવા મળે છે, પણ નીચેથી માટી ધોવાઈ જતા આખો બ્રિજ ઝુલતા મિનારા જેવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.
શ્રાવણ મહિનામાં તળેલો, પ્રોસેસ ફૂડ, વધુ પડતું ખાંડ કે મીઠા વાળું ના ખાવું જોઈએ. આવું બધુ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
દિવેલ આઇબ્રોને ભરાવદાર કરે છે અને કાળો પણ કરે છે. આમ રોજ દિવેલનું તેલ લગાવવાથી તમારી આઇબ્રોના હેરમાં ગ્રોથ જોવા મળશે.
તમારા કમરની આસપાસ ચરબી જામી ગઇ છે તો તમે આ યોગ કરવાનું શરૂ કરી દો. તો જાણો આ વિશે વધુમાં..
લીંબુને સારા ને તાજા રાખવા માટે તમે લીંબુને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરીને મૂકી શકો છો.