અંકલેશ્વર : પાનોલી GIDC ખાતે ઉદ્યોગોને લગતા પ્રશ્નો અંગે SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં બેઠક યોજાય...
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોને લેબર રજીસ્ટ્રેશન અંગે જરૂરી તાકીદ કરી
જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ બેઠકમાં ઉપસ્થિત તમામ ઉદ્યોગકારોને લેબર રજીસ્ટ્રેશન અંગે જરૂરી તાકીદ કરી
વલસાડ હિંગરાજ ગામના આંબાવાડી ફળિયાના 5 બાળકો નદીમાં નાહવા માટે ગયા હતા જે પૈકી 2 બાળકોને તરતા ન આવડતા બંને બાળકોની ડૂબી જતાં મોતને ભેટયા
મનુબર ચોકડી પાસે અહમદનગર સોસાયટીમાં 3 આરસીસી રોડની અંદાજીત રૂ. 6 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવનાર છે.
કળશ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં અનેક આગેવાનો જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી
વીજ સપ્લાય વગર રહેતા લોકોએ સ્થાનિક વીજ કચેરી જઇને અન્ય ગામો તથા GIDCનો સપ્લાય બંધ કરાવી વિરોધ નોંધાવ્યો
ઠગાઇના ગુનાના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી