ભરૂચ: શુકલતીર્થના મેળામાં ચકડોળ બંધ હાલતમાં, મોરબીની ઘટના બાદ તંત્રએ ન આપ્યું ફિટનેશ સર્ટિફિકેટ
મોરબીની દુર્ઘટના બાદ ફિટનેશ સર્ટિફિકેટ નહીં આપવામાં આવતા ચગડોળ બંધ હાલતમાં રહેતા યાત્રાળુઓમાં રોષ જોવા મળી રહયો છે
મોરબીની દુર્ઘટના બાદ ફિટનેશ સર્ટિફિકેટ નહીં આપવામાં આવતા ચગડોળ બંધ હાલતમાં રહેતા યાત્રાળુઓમાં રોષ જોવા મળી રહયો છે
બાતમીના આધારે તાલુકા પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 20 કિલો કાર્બન પાઉડર કેમિકલનો જથ્થો મળી કુલ કિંમત 10 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
કાર્તિકી પૂર્ણિમાના મેળાના 5 દિવસ દરમિયાન શ્રી સોમનાથ મંદિર રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે.
તસ્કરોએ ગેસ કટરની મદદથી ATM મશીનને બિન્દાસ્ત કાપી લાખોની રોકડ રકમ પર હાથફેરો કર્યો હતો
નેત્રંગ પંથક સ્થિત જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારના સ્થાનિકો છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે
એક સાથે 3 જેટલી ફોર વ્હીલર કારમાંથી રૂપિયા 1.60 લાખના સાયલેન્સરની ચોરી થઈ
વાહન પર લગાવેલી RTO નંબર પ્લેટ સાથે ચેડા કરનાર વાહન ચાલકની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.