ગાંધીનગર: સરકારી નોકરીની ભરતી માટે મંત્રીમંડળની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, જુઓ વિગતે
સરકારી નોકરીની ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્ય મંત્રી મંડળે કર્યો છે
સરકારી નોકરીની ભરતી માટેની વય મર્યાદામાં એક વર્ષની છૂટછાટ સરકારી સેવામાં જોડાવાની તક આપવાનો નિર્ણય રાજ્ય મંત્રી મંડળે કર્યો છે
કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કરોડો કામદારો માટે 26 ઓગસ્ટના રોજથી ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓના 61 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ભરૂચના પાંચ શિક્ષકોનું સન્માન કરાયું હતું
અંકલેશ્વરમાં તંત્રની બેદરકારીના કારણે વધુ એક અબોલ પશુનું મોત નીપજયું છે.