અરવલ્લી: મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા નિકળી,મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા
કળશ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં અનેક આગેવાનો જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી
કળશ યાત્રા યોજવામાં આવી હતી.જેમાં અનેક આગેવાનો જોડાયા હતા અરવલ્લી જિલ્લામાં મેરી માટી મેરા દેશ અંતર્ગત કળશ યાત્રા યોજવામાં આવી
વીજ સપ્લાય વગર રહેતા લોકોએ સ્થાનિક વીજ કચેરી જઇને અન્ય ગામો તથા GIDCનો સપ્લાય બંધ કરાવી વિરોધ નોંધાવ્યો
ઠગાઇના ગુનાના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આગામી ૭ દિવસ બાદ રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી
કેન્દ્રીય રાજ્ય મંત્રી સોમ પ્રકાશની ઉપસ્થિતિમાં પી.એમ. વિશ્વકર્મા યોજના લોંચ કરવામાં આવી હતી.
12.06 લાખનો મુદ્દામાલ સાથે એક પુરૂષ તથા એક મહીલા આરોપીને ઝડપી પાડ્યા જયારે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો