અંકલેશ્વર : સજોદમાંથી તાલુકા પોલીસે કરી 7 જુગારીઓની અટકાયત, રૂ. 86 હજારનો મુદ્દામાલ જપ્ત...
સજોદ ગામના વીનવાડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 જુગારીયાઓને રૂ. 86 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
સજોદ ગામના વીનવાડી ફળિયામાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 7 જુગારીયાઓને રૂ. 86 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
અમૃત ૨.૦, સ્વેપ -૧ અને અમૃત સરોવર ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૬.૫૯ કરોડની રકમ ફાળવવામાં આવી
તુલસી વિવાહનું ખૂબ જ મહત્વ છે. કારતક મહિનાની એકાદશીની તિથિ પર તુલસીજીના ભગવાન શાલિગ્રામ સ્વરૂપ સાથે લગ્ન કરવામાં આવે છે,
જુવાનજોધ દીકરાનું હોટલ સંચાલકો દ્વારા સુરક્ષામાં બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિજનોએ આક્ષેપ કર્યો
સુપ્રસિધ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિર ખાતે વર્ષમાં પ્રથમ દિવસે સવારથીજ માઇ ભકતોની મંદિર ખાતે ધસારો જોવા મળ્યો
સાબુઘર આવાસના એક મકાનમાં અજાણ્યા યુવાનનો ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ જોતાં સ્થાનિકોએ એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી
ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ તરફ આગની જ્વાળાઓ ઝડપથી આખા એપાર્ટમેન્ટમાં ફેલાઈ ગઈ અને તેમાં હાજર લોકો બહાર આવી શક્યા ન હતા