ડાંગ : આહવાના આંગણે યોજાયો “રેડક્રોસ આપના દ્વારે” કાર્યક્રમ…
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે, આર્થિક અગવડ ભોગવતા દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તેવા સહિયારા પ્રયાસોની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે, આર્થિક અગવડ ભોગવતા દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તેવા સહિયારા પ્રયાસોની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભારતીય નૌકાદળ, વાયુસેના, આર્મી અને કોસ્ટ ગાર્ડ પાસે કુલ 325થી વધુ ALH ધ્રુવ હેલિકોપ્ટર છે,
પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા રૂ.૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડી ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે
સુજીત ભાડાના મકાનમાં રહેતો હતો અને ડ્રાઇવર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવારમાં બે પુત્ર અને એક પુત્રી છે.
તન્વી દિવસ રાત ઠંડી, ગરમી કે, વરસાદ જોયા વગર તેના પિતા સાથે ખેતરમાં ટ્રેક્ટર લઈને ખેતી કામ કરવા અડીખમ ઉભી રહે છે.
હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકનું અપહરણ કરતા નજરે પડી હતી
ગ્રીન ટીની ચાયપત્તીની શુદ્ધતા ચેક કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકાય છે.