ભરૂચ: ગુમાનદેવ તીર્થની પદયાત્રાએ જતા ભક્તોને વાલિયાના યુવાનો દ્વારા ચા-નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી
ભરૂચના વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરું પાડવામાં આવી..
ભરૂચના વાલિયા ગામની બિરસા મુંડા ચોકડી પાસે ગામના યુવાનો દ્વારા ગુમાનદેવ ધામ ખાતે પદયાત્રા જતા હનુમાન ભક્તોને સેવા પૂરું પાડવામાં આવી..
ગુમાનદેવ મંદિર ભકતોમાં અનેરી આસ્થા ધરાવે છે. કહેવાય છે કે અહી બિરાજમાન હનુમાનજી ભક્તોનું ગુમાન એટ્લે કે અભિમાન દૂર કરે છે અને તેથી તે ગુમાનદેવ તરીકે ઓળખાયા છે.
ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્ર ગુમાણદેવના મહંત મનમોહનદાસજી દ્વારા વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.