અંકલેશ્વર હાંસોટ તાલુકાની 27 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતગણતરી પ્રક્રિયા શરૂ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અંકલેશ્વર હાંસોટ તાલુકાની 27 ગ્રામ પંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાયા બાદ આજરોજ મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.બન્ને તાલુકા મથકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.