MI PALTANમાં ‘હાર્દિક સ્વાગત’ હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સમાં વાપસી, હવે શુભમન ગિલ કરશે ગુજરાત ટાઈટન્સની કપ્તાની
હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા જોવા મળશે. MI એ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી
હાર્દિક આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) તરફથી રમતા જોવા મળશે. MI એ પણ આજે સોશિયલ મીડિયા પર તેની સત્તાવાર જાહેરાત કરી હતી
ભારતીય ટીમ તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવને 2 સફળતા મળી
બીજી T20માં, ભારતને વેસ્ટ ઈન્ડિઝએ 2 વિકેટે હરાવ્યું હતું. સતત બે T20 મેચમાં મળેલી હારથી કેપ્ટન હાર્દિક પંડ્યા નિરાશ થયો છે.
3 ઓગસ્ટથી વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પર રમાનાર પાંચ મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આ સિઝનની ફાઈનલ આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે રમાશે.
IPL 2023ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.