લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે એક ચિંતાજનક સમાચાર,હરિયાણામાં ભાજપ અને તેના સહયોગી JJP વચ્ચે કડવાશ
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હરિયાણામાં ભાજપ અને તેના સહયોગી જનનાયક જનતા પાર્ટી (JJP) વચ્ચે બધુ બરાબર નથી.