6 કલાકથી વધુ સમય સુધી સતત બેસી રહેવાથી સ્વાસ્થ્ય પર થઈ શકે છે વિપરીત અસર
જો તમે દરરોજ 6 કલાક કે તેથી વધુ સમય સુધી સતત બેસો છો તો સાવધાન થઈ જાવ. આ આદત ધીમે ધીમે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. થોડીવારમાં એકવાર ઉઠો, ચાલવા જાઓ, હળવી કસરત કરો અને તમારા શરીરને સક્રિય રાખો જેથી તમે ફિટ અને સ્વસ્થ રહી શકો.